|
| સોમનાથ પર વ્હિપ લાગુ નહીં : બોસ |
| કોલકાતા (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 08:52 IST ) | |
માકપાએ ગઈ કાલે કહ્યું છે કે, 22મીએ સસંદમાં સંપ્રગ સરકાર વિરૂદ્ધ મતદાન કરવાનું કે વ્હિપ પાર્ટી સાંસદોને જાહેર કરવામાં આવ્યું છે જે લોકસભાના અધ્યક્ષ સોમનાથ ચેટર્જી પર લાગૂ નથી થતો.
માકપા પોલીત બ્યૂરોના સભ્ય વિમાન બોસે પાર્ટી મહાસચિવો સાથે મુલાકાત બાદ પત્રકારોને કહ્યું કે, લોકસભાના અધ્યક્ષ કોઈ પણ વ્હિપથી ઉપર છે.
માનવામાં આવે છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને બોસ સહીત માર્ક્સવાદી નેતાઓએ ચેટર્જીની ભૂમિકા સંબંધી વિવાદ પર વિહાર વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લીધો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|