|
| ઝામુમો આજે પત્તા ખોલશે |
| રાંચી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 08:52 IST ) | |
ઝારખંડના ઉપ મુખ્યમંત્રી સુધીર મહતોએ ગઈ કાલે શુક્રવારે અહીં કહ્યું કે, પાંચ સભ્યોની ઝામુમો સંસદીય દળ એકજુથ છે તથા 22 મી એ વિશ્વાસમત પર મતદાન બાબતે શનિવારે નિર્ણય કરશે.
મહતોએ ફોન પર ભાષાને જાણકારી આપી કે, અમારા બધા જ પાંચ સાંસદ એકજુથ છે. પાર્ટી નિર્ણય કરશે.
આ પહેલા ગઈ કાલે શુક્રવારે પાર્ટી સાંસદ અને મુખ્ય વ્હિપ ટેકલાલ મહતોએ પાંચ ઝામુમો સાંસદ સંપ્રગ સાથે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|