યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
જમ્મૂ કાશ્મીરમાંથી વિસ્ફોટકો જપ્ત
જમ્મૂ (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 15:39 IST )
જમ્મૂ કાશ્મીરના ડોડા જીલ્લામાં સુરક્ષા બળો અને પોલીસે એક આતંકી સ્થાન પર છાપામારીને ત્યાંથી 20 કિ,ગ્રા વિસ્ફોટકો જપ્ત કર્યા છે.

અધિકારીક સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે એક ખાનગી સૂચનાના આધાર પર પોલીસે ગત રાત્રે ડોડા જીલ્લાના મરમથ વિસ્તારમાં એક તપાસ અભિયાન હાથ ધર્યું અને 20 કિલો વિસ્ફોતકોનો ભંડાર જપ્ત કરવામાં આવ્યો. વિસ્ફોટકોમાં મેગઝીન, ગોળીઓ, ડેટોંવેટર અને ગ્રેનેડનો સમાવેશ થાય છે.

તેમણે જાણકારી આપી કે, સૈનિકોએ વિસ્તાર ઘેરી લીધો અને આ કામમાં શામેલ આતંકવાદીઓને પકડવા માટે તપાશ અભિયાન હાથ ધર્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગુરૂ પૂર્ણિમા નિમિતે અયોધ્યામાં હર્ષોલ્લાસ
ભૂસ્ખલનથી 10 વ્યક્તિઓના મૃત્યુ
પાંચ રાજ્યોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ ગંભીર
મારન દ્વારા દ્રમુકની ચેતવણીનું ઉલ્લંઘન
136 યાત્રીઓએ અમન સેતુ ઓળંગ્યો
સરકાર કરાર પર કાર્યવાહી રોકે : ભાજપ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...