યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
ભૂસ્ખલનથી 10 વ્યક્તિઓના મૃત્યુ
દેહરાદૂન (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 14:03 IST )
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ચંપાવત નજીક સૂખી ધાન ક્ષેત્રમાં ગુરૂવારે એક સરકારી બસ પર ભૂસ્ખલન દરમિયાન પથ્થર પડવાના કારણે દસ લોકોના મૃત્યુ નિપજ્યાં અને 12 અન્ય ઘાયલ થયાં છે.

પોલીસ સુત્રોએ આજે અહીં જણાવ્યું કે, વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો હતો. આ દરમિયાન પિથૌરાગઢથી દિલ્લી જઈ રહેલી સરકારી બસ પર ભૂસ્ખલનને પગલે ભારે પથ્થર પડવાથી 10 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં અને 12 અન્ય ઘાયલ થયાં.

સુત્રોએ જણાવ્યું કે, ઘટના સ્થળ પર રાહત અને બચાવ ટુકડી પહોંચી ગઈ છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાંચ રાજ્યોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ ગંભીર
મારન દ્વારા દ્રમુકની ચેતવણીનું ઉલ્લંઘન
136 યાત્રીઓએ અમન સેતુ ઓળંગ્યો
સરકાર કરાર પર કાર્યવાહી રોકે : ભાજપ
સોનિયાને મળ્યો તિરુપતિનો પ્રસાદ
અજેત સિહના પત્તા હજી અકબંધ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...