યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
પાંચ રાજ્યોમાં ભ્રષ્ટાચારની સ્થિતિ ગંભીર
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008   ( 12:25 IST )
દેશમાં ગરીબી રેખા હેઠળ જીવન વિતાવનારા પરિવારોને ગતવર્ષે મૂળભૂત તથા જરૂરી 11 સરકારી સેવાઓને પ્રાપ્ત કરવા માટે ભારે લાંચ આપવી પડી.

ભ્રષ્ટાચાર બાબતે પાંચ રાજ્યો બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મૂ કાશ્મીર અને અસમમાં સ્થિતિ અત્યાધીક ગંભીર હતી.

આ વાત ટ્રાંસપરેસી ઈંટરનેશનલ ઈંડિયા સેંટર ફોર મીડિયા સ્ટડિઝ દ્વારા હાલમાંજ અહીં જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં સામે આવી છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં બીપીએલ પરિવારો માટે ગત એક વર્ષમાં પોતાની મૂળભૂત તથા જરૂરી 11 સરકારી સેવાઓ મેળવવા હેતુ લગભગ 900 કરોડ રૂપિયાની લાંચ આપવી પડી.

ભ્રષ્ટાચાર બાબતે બિહાર, મધ્ય પ્રદેશ, જમ્મૂ કાશ્મીર, અસમ, ગોવા અને નાગાલેંડમાં સ્થિતિ અત્યંત ગંભીર હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મારન દ્વારા દ્રમુકની ચેતવણીનું ઉલ્લંઘન
136 યાત્રીઓએ અમન સેતુ ઓળંગ્યો
સરકાર કરાર પર કાર્યવાહી રોકે : ભાજપ
સોનિયાને મળ્યો તિરુપતિનો પ્રસાદ
અજેત સિહના પત્તા હજી અકબંધ
શું સરકાર ગુપ્ત મતદાન ઈચ્છે છે?
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...