|
| સરકાર કરાર પર કાર્યવાહી રોકે : ભાજપ |
| નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 11:12 IST ) | |
ભાજપે ગઈ કાલે સરકારને કહ્યું કે, ભારત અમેરિકા પરમાણું કરાર પર તે લોકસભામાં અત્યાર સુધી પોતાનો બહુમત સિદ્ધ ન કરવા સુધી કરારના સંબંધમાં આગળની તમામ કાર્યવાહી સ્થગિત કરી દે.
પાર્ટીએ વડાપ્રધાન મનમોહન સિંહને આ બાબતે આશ્વાસન માંગ્યું છે કે, વિશ્વાસમત ગુમાવવાની સ્થિતિમા તે આઈએઈએને મોકલવામાં આવેલા સુરક્ષા માનક સમજુતીના પ્રારૂપ પાછા લઈ લેશે.
ભાજપ દ્બારા જાહેર કરવામાં આવેલી એક જાહેરાતમાં વડાપ્રધાને કહ્યું છે કે, તે મીડિયામાં આવી રહેલા એ સમાચારો પર પોતાના સ્પષ્ટ્રીકરણ આપે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, સંપ્રગ સરકાર રહે કે ના રહે પરમાણું કરાર તો થઈ ચુક્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|