|
| તિર્થયાત્રીઓને સુરક્ષા આપાય : સુપ્રિમ |
| નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 15:25 IST ) | |
સુપ્રીમ કોર્ટે આજે જમ્મૂ કાશ્મીર સરકારે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ચાલી રહેલી અનિશ્ચિતતાની સ્થિતિમાં વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રામાં ફસાયેલા તીર્થયાત્રીઓને તે સુરક્ષા પ્રદાન કરે.
ન્યાયાલયે કહ્યું કે, જે તીર્થયાત્રીઓને ચિકિત્સા સુવિધાની જરૂરીયાત છે પ્રશાસકને તેમને દવાઓ અને એંબુલંસ સહિત પર્યાપ્ત ચિકિત્સા સુવિધાન ઉપલબ્ધ કરાવવી જોઈએ.
ન્યાયાલયે પ્રશાસનને કહ્યું કે, જમ્મૂ ક્ષેત્રમાં કરફ્યૂ દરમિયાન આ વાતને સુનિશ્ચિત કરે કે જરૂરીયાતમંદ લોકો સમય પર હોસ્પિટલ પહોંચી શકે.
ન્યાયમૂર્તિ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાજ્ય સરકારના અમરાનાથ શ્રાઈન બોર્ડને જમીન હસ્તાંતરણ પર પ્રતિબંધ લગાવવાના આદેશના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે.
ન્યાયાલયે આ આદેશ જમ્મૂ કાશ્મીર નેશનલ પૈંન્થર્સ પાર્ટીના અધ્યક્ષ ભીમ સિંહની જનહિત અરજી પર આપ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|