|
| શ્રીલંકાના 900 માછીમારોએ મુક્તિ |
| રામેશ્વરમ (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 14:35 IST ) | |
પાક જલડમરૂ મધ્યમા શ્રીલંકા નૌકાદળ દ્બારા કથિત રીતે 200 માછલીઓ પકડનારી નૌકાઓ સાથે ગઈ કાલે અડધીરાત્રે બંધક બનાવવામાં આવેલા તમિલનાડુના 900 માછીમારોને ગઈ કાલે બપોરે મુક્ત કરવામાં આવ્યા.
અધિકારીઓએ માછીમારોના હવાલો આપતા આ જાણકારી આપી છે.
અધિકારીઓએ આને પોતાના તરફનો આ પહેલો બનાવ બતાવ્યો છે જેમાં એટલી મોટી સંખ્યામાં માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ માછીમારોના હવાલાથી જાણકારી આપી છે કે, 20 હોડીઓમાં જથિયારોલેસ શ્રીલંકાઈ નૌકાદળના જવાનોએ માછીમારોને ઘેરી લીધા અને તેમને પોતાની સાથે લઈ ગયા. તે દરમિયાન શ્રીલંકાના નૌકાદળના જવાનોના ગોળીબારમાં 50 થી 80 હોડીઓને નુંકશાન થયું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|