યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
વિહિપ પ્રદર્શન યથાવત રાખશે
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 13:42 IST )
વિહિપે ગઈ કાલે ગુરુવારે દેશવ્યાપી બંધ સફળ કરાવતા કહ્યું કે, તે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડને વહેંચવામાં આવેલી જમીન પાછી લેવાના વિરોધના નિર્ણય રદ કરવા સુધી પોતાનું આંદોલન યથાવત રાખશે.

વિહિપના મહાસચિવ પ્રવિણ તોગડીયાએ અહીં પત્રકારોને જાણકારી આપી છે કે, અમે રાજ્ય સરકારના હિંન્દુ વિરોધી કાર્યવાહીના વિરોધમાં ત્યાં સુધી પ્રદર્શન યથાવત રીતે ચાલુ રાખશે જ્યાં સુધી જમીન આપવાનો નિર્ણય પાછો ન લેવામાં આવે.

તેમણે કહ્યું કે, જો સરકાર તેમની માંગણીઓ ન સ્વિકારે તેમનું સંગઠન આ મુદ્દે હિંસાનો માર્ગ અપનાવતા પણ ખચકાશે નહીં.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પ્રણવ મુખર્જી માફી માંગે : સિદ્ધુ
સિંહ-સોનિયાને મળશે મુલાયમ
જમ્મૂની સ્થિતિ પર કેંન્દ્રની નજર
હજ હાઉસ, હજ ટર્મિનલનો વિરોધ થશે : ઉમા
મ.પ્રમાં હિંસા માટે ભાજપ જવાબદાર
ઓલિંમ્પિક ફુટબોલર કેમ્પય્યારનું નિધન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...