|
| સિંહ-સોનિયાને મળશે મુલાયમ |
| નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 13:00 IST ) | |
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ સાથે આજે મુલાકાત કરશે અને સંભવત: તે દરમિયાન સરકારને પોતાની પાર્ટીના સમર્થનની પુષ્ટી કરશે.
ભારત અમેરિકા પરમાણું કરારને લાગૂ કરવા માટેની સ્થિતિમાં વામદળો દ્વારા સમર્થન પાછુ લેવાની ચેતવણીની પુષ્ટભૂમિમાં આ બેઠક થઈ રહી છે.
ગઈ કાલે રાત્રે મુલાયમે ભૂતપૂત્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાથે મુલાકાત કરી હતી. કલામે પરમાણું કરારને આગળ વધારવાની વકિલાત કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|