યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
જમ્મૂની સ્થિતિ પર કેંન્દ્રની નજર
નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008   ( 12:10 IST )
કેંન્દ્ર સરકાર જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર ઘણી ઝીણવટથી નજર રાખી રહી છે અને તેને અમરનાથ જમીન હસ્તાંતરણ મુદ્દે પ્રદેશમાં બધતી જતી હિંસાનો સામનો કરવા માટે આજે સીઆરપીએફની ચાર કંપનીઓ પણ મોકલવામાં આવી છે.

સીઆરપીએફના પ્રવક્તાએ કહ્યું કે, જમ્મૂમાં હાલમાં તાજા હિંસા પ્રભાવીત વિસ્તારોમાં સીઆરપીએફની ચાર કંપનીઓ (લગભગ 400 જવાનો) મોકલવામાં આવી છે.

તે ઉપરાંત કેંન્દ્ર સરકાએ ત્વરિત કાર્યબળની એક કંપની મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં મોકલવામાં આવી જ્યાં ઘણા વિસ્તારોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આ સંબંધમાં ઘણી બેઠકો કરી તથા રાજ્ય સરકારના અધિકારીઓએ આ બાબતે જાણકારી મેળવી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હજ હાઉસ, હજ ટર્મિનલનો વિરોધ થશે : ઉમા
મ.પ્રમાં હિંસા માટે ભાજપ જવાબદાર
ઓલિંમ્પિક ફુટબોલર કેમ્પય્યારનું નિધન
યૂએનપીએ અસ્થાયી ગઠબંધન : ભાજપ
બસ દુર્ઘટનામાં 20ના મૃત્યું
કલામે સપાને કહ્યું, કરાર રાષ્ટ્ર હિતમાં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...