|
| મ.પ્રમાં હિંસા માટે ભાજપ જવાબદાર |
| નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 10:05 IST ) | |
શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ પાસેથી જમીન પાછી લેવાના વિરોધમાં વિહિત દ્વારા કરવામાં આવેલા બંધ દરમિયાન મધ્ય પ્રદેશના ઈંદોર સહિત કેટલાક અન્ય શહેરોમાં થયેલી કેટલીક હિંસક ઘટનાઓને કોંગ્રેસ સત્તારૂઢ ભાજપ દ્વારા કરવામાં આવેલી ગણાવી.
મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ સુરેશ પચૌરીએ ગઈ કાલે ગુરુવારે ઈંદોરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રદેશમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ ખરાબમાં અતિખરાબ થઈ ગઈ છે. ગઈ કાલે ત્રણ જુલાઈના રોજ બંધ દરમિયાન પ્રદેશના ઘણા શહેરોમાં ભાજપ સરકારે સંરક્ષણમાં હિંસા ભડકી.
પચોરીએ આરોપ લગાવ્યો છે કે, હિંસક ઘટનાઓ દરમિયાન પ્રશાસન ઉપદ્રવિઓ વિરૂદ્ધ કડક પગલા ભરવા કરતા મૂંગા દર્શકની ભૂમિકા અદા કરવામાં આવી.
તેમણે જાણકારી આપી કે, મેં રાજ્યપાલને આ બાબતે પત્ર લખીને ભાજપ સરકાર વિરૂદ્ધ સંવિધાન સમ્મત કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|