|
| યૂએનપીએ અસ્થાયી ગઠબંધન : ભાજપ |
| નવી દિલ્હી (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 09:10 IST ) | |
ભાજપે ગઈ કાલે ગુરુવારે દાવો કર્યો છે કે, યૂએનપીએ એક અસ્થાયી ગઠબંધન છે અને તેના ઘટક લોકસભા ચૂંટણીમાં સાથ છોડશે.
પાર્ટીના વરિષ્ઠ નેતા વૈંકયા નાયડૂએ અહીં પત્રકારોને જાણકારી આપી કે, આ એક અસ્થાયી ગઠબંધન છે અથવા તો તે એક અસ્થાયી પાર્કિંગ સ્થળ છે જ્યાંથી વાહનોમાંથી પ્રત્યેક ડાબે જમણે તથા કેંન્દ્રને ચલાવવામાં આવશે.
નાયડૂએ એ શક્યતાઓને ન ફગાવવામાં આવી કે, આવનાર સમયમાં યૂએનપીએના કેટલાક ઘટક રાજગમાં શામેલ થઈ જશે.
તેમણે કહ્યું કે, આગળ જોઈશું પણ એક વાત સ્પષ્ટ છે કે, ગઠબંધન અસ્થાયી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|