યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
જયપુર બ્લાસ્ટ : સંદિગ્ધના સ્કેચ જારી
જયપુર (ભાષા), 15 મે 2008   ( 10:40 IST )
રાજસ્થાન પોલીસે જયપુરમાં કાલે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં શામેલ સંદિગ્ધ એક વ્યક્તિનો આજે સ્કેચ જારી કર્યો છે. પોલીસે મુંબઈ વિસ્ફોટ ગુનેગારોને પકડવા માટે એક વિશેષ ટુકડીની રચના પણ કરી છે.

જયપુર પોલીસના વરિષ્ઠ અધિકારી પંકજ કુમાર સિંહે આજે અહીં માહિતી આપતા જણાવ્યું કે, બોમ્બ વિસ્ફોટમાં શામેલ એક સંદિગ્ધ વ્યક્તિનો સ્કેચ જારી કરવામાં આવ્યો છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું કોઈ સંદિગ્ધ મહિલાનો સ્કેચ જારી કરવામાં આવ્યો છે તેણે જણાવ્યું 'કઈ મહિલા.'

જ્યારે તેમને જણાવામાં આવ્યું કે, બોમ્બ વિસ્ફોટમાં એક સંદિગ્ધ મહિલા શામેલ હોવાની વાત સામે આવી છે તો તેમણે જણાવ્યું 'જે ચેનલ પર આ ચાલી રહ્યું છે તેને પુછો.'

સિંહે જણાવ્યું કે, બોમ્બ ધડાકાઓના ગુનેગારોને પકડવા માટે રાજસ્થાન પોલીસની એક વિશેષ ટુકડીની રચના કરવામાં આવી છે જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું પોલીસ ટુકડીમાં રાજસ્થાનની બહારની સુરક્ષા એજન્સીઓના સભ્યોને પણ શામેલ કરવામાં આવ્યાં છે તેમણે જણાવ્યું 'નહીં'.

તેમણે જણાવ્યું કે, પોલીસે કેટલીક ટુકડીને કાલે રાજસ્થાનની બહર મોકલવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શિખ રમખાણો : પાંચ સાક્ષીઓનું પરીક્ષણ
વાવાઝોડાથી ઉ,ભારતમાં 31ના મૃત્યું
પાક, સાથે વાતચીત બંધ થાય : વિહિપ
જયપુર દુર્ઘટના પર મનમોહનનો શોક
જયપુર બ્લાસ્ટ : અમેરિકાનો મદદનો પ્રસ્તાવ
રાહુલ અમેઠીમાં બે દિવસના પ્રવાસે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace