યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
શિખ રમખાણો : પાંચ સાક્ષીઓનું પરીક્ષણ
નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 15 મે 2008   ( 10:30 IST )
સીબીઆઈએ આજે અહીં એક કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે, તેણે 1984 ના શિખ વિરોધી રમખાણોના કેસમાં પાંચ સાક્ષીઓ અને કેટલાક દસ્તાવેજોનું પરીક્ષણ કર્યું છે. આ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જગદીશ ટાઈટલર પણ આરોપી છે.

અતિરિક્ત મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સંજીવ જૈન સમક્ષ સીલબંધ સ્થિતિ રિપોર્ટ દાખલ કરતા તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, તેણે પાંચ સાક્ષીઓ અને ચાર દસ્તાવેજોનું પરીક્ષણ કર્યું. આ ઉપરાત તેણે કેટલીક વીડિયો કેસેટ અને સીડીનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું.

જો કે, તેણે સાક્ષીઓના નામનો ખુલાસો કરવાથી ઈંકાર કરી દીધો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વાવાઝોડાથી ઉ,ભારતમાં 31ના મૃત્યું
પાક, સાથે વાતચીત બંધ થાય : વિહિપ
જયપુર દુર્ઘટના પર મનમોહનનો શોક
જયપુર બ્લાસ્ટ : અમેરિકાનો મદદનો પ્રસ્તાવ
રાહુલ અમેઠીમાં બે દિવસના પ્રવાસે
જયપુર વિસ્ફોટના મૃતકોની યાદી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace