યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
વાવાઝોડાથી ઉ,ભારતમાં 31ના મૃત્યું
નવી દિલ્હી (ભાષા), ગુરુવાર, 15 મે 2008   ( 08:46 IST )
ઉત્તર ભારતે જુદા જુદા ભાગોમાં ગઈ કાલે ધૂળની ડમરી તથા મૂશળધાર વરસાદના લપેટામાં આવતા 31 લોકોના મૃત્યું નિપજ્યા અને અન્ય 50થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.

વાવાઝોડાથી ઘણી જગ્યાએ ઘરોની છતો ઉડી ગઈ જ્યારે ઝાડ તથા વિજળીના થાંભલા ઉખડી ગતા અને વાહનવ્યવહાર તથા સંચાર સાધન ઠપ્પ થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 29 અને રાષ્ટ્રીય રાજધાનીમાં બે લોકોના મૃત્યું નિપજ્યા છે.

ઈટાવામા સાત, ઉન્નાવમાં છ, મથુરામાં પાંચ, ફિરોઝાબાદ અને હાથરસમાં ચાર ચાર, કાનપુરમાં બે તથા સીતાપુરમાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું છે.

ભારે હવાઈ વિજળીના થાંભલા ધ્વસ્ત કરી નાંખ્યા જેનાથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત ઘના વિસ્તારોમાં લાંબા સમય સુધી વિજળીની આપૂર્તી બાધિત રહી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાક, સાથે વાતચીત બંધ થાય : વિહિપ
જયપુર દુર્ઘટના પર મનમોહનનો શોક
જયપુર બ્લાસ્ટ : અમેરિકાનો મદદનો પ્રસ્તાવ
રાહુલ અમેઠીમાં બે દિવસના પ્રવાસે
જયપુર વિસ્ફોટના મૃતકોની યાદી
ઈંન્દોરમાંથી 32 સંકાસ્પદોની ધરપકડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace