|
| પાક, સાથે વાતચીત બંધ થાય : વિહિપ |
| નવી દિલ્હી (ભાષા), ગુરુવાર, 15 મે 2008 ( 08:39 IST ) | |
વિહિપે ગત મંગળવારે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો બાદ પાકિસ્તાન સાથ તમામ પ્રકારની વાતચીત સમાપ્ત કરવાની માંગણી કરી છે.
સિંઘલે ગઈ કાલે ગૃહમંત્રી શિવરાજ પાટિલને એક પત્ર લખીને કહ્યું કે, હિંન્દૂસમુદાય પર હુમલા એક અસહનિય અપમાન છે. સરકારે પાકિસ્તાન સાથે ચાલી રહેલી વાતચીત બંધ કરી દેવી જોઈએ.
તે ઉપરાંત સિંઘલે પકિસ્તાન સાથે રેલવે તથા માર્ગ સંપર્ક પણ તેડી નાખવાની માંગણી કરી છે. આનાથી દેશમાં આતંકવાદીઓએ દેશમાં પોતાની જાળ પાંથરવામાં મદદ મળે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|