|
| જયપુર દુર્ઘટના પર મનમોહનનો શોક |
| નવી દિલ્લી (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 16:35 IST ) | |
વડાપ્રધાન મનમોહન સિંહે જયપુરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઉંડો શોક વ્યક્ત કરતા તેમના પરિજનોને એક એક લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે.
અહીં સરકારી યાદીમાં જણાવામાં આવ્યું છે કે, જયપુર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મનમોહન સિંહે ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષામં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિજનને એક લાખ રૂપિયાની સહાય રકમ જારી કરી છે.
તેમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા દરેક વ્યક્તિને પચાસ હજાર રૂપિયા આપવામાં આવ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|