યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
જયપુર બ્લાસ્ટ : અમેરિકાનો મદદનો પ્રસ્તાવ
નવી દિલ્લી (ભાષા), 14 મે 2008   ( 16:29 IST )
જયપુરમાં થયેલા વિસ્ફોટોને આતંકવાદની જઘન્ય ઘટના બતાવતા અમેરિકાએ આજે તેની તપાસમાં સહયોગ કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત ડેવિડ મલફોર્ડના ગુલાબી નગરમાં થયેલા વિસ્ફોટમાં બીજા દિવસે અહી વિદેશ સચિવ શિવ શંકર મેનન સાથે મુલાકાત કરીને આ ઘટના પ્રત્યે પોતાના દેશ તરફથી શોક પ્રગટ કર્યો જેમાં ઓછામાં ઓછા 63 લોકો મૃત્યુ નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.

મેનન સાથે મુલાકાત બાદ મલફોર્ડે પત્રકારોને જણાવ્યું કે, અમે વિસ્ફોટોની તપાસમાં વિશ્લેષણાત્મક સહયોગ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. અમે ભારત સરકારને આગ્રહ કર્યો છે કે, જે રૂપે સંભવ થશે અમે સહયોગ કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, અમેરિકા પોતાના તરફથી આ ઘટનાના પ્રભાવો પર નિશ્ચિત રૂપે નજર રાખશે.

બીજી બાજુ મેનને અમેરિકી રાજદૂતની સહયોગની પેશકશની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેના માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જો કોઈ મદદની આવશ્યતા થઈ તો બતાવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રાહુલ અમેઠીમાં બે દિવસના પ્રવાસે
જયપુર વિસ્ફોટના મૃતકોની યાદી
ઈંન્દોરમાંથી 32 સંકાસ્પદોની ધરપકડ
દિલ્લીમાં મેઘો ત્રાટક્યો, જનજીવન પ્રભાવિત
ઘુસણખોરીના પ્રયત્નોમાં વૃદ્ધિની આશંકા : એંટની
વિહિપ દ્વારા રાજસ્થાન બંધનું આહ્વાન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace