યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
રાહુલ અમેઠીમાં બે દિવસના પ્રવાસે
અમેઠી (ભાષા), બુધવાર, 14 મે 2008   ( 16:27 IST )
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 16 મે ના રોજ બે દિવસીય પ્રવાસ પર પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી જઈ રહ્યાં છે. પહેલા આ પ્રવાસ 15 મે ના રોજ શરૂ થનારો હતો.

કોંગ્રેસ સુત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજથી શરૂ થઈ રહેલા રાયબરેલી પ્રવાસના કારણે રાહુલ ગાંધીના પ્રવાસની તારીખમાં આ પરિવર્તન કરવામાં આવ્યું.

સુત્રોએ જણાવ્યું કે, 16 મે ના રોજ ગાંધી જગદીશપુરમાં કોંગ્રેસ બ્લોક ન્યાય પંચાયત અને ગ્રામ પંચાયત અધ્યક્ષોની કાર્યશાળામાં ભાગ લેશે. રાહુલ 17 મે ના રોજ ક્ષેત્રનું ભ્રમણ કર્યા બાદ દિલ્લી પરત ફરશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જયપુર વિસ્ફોટના મૃતકોની યાદી
ઈંન્દોરમાંથી 32 સંકાસ્પદોની ધરપકડ
દિલ્લીમાં મેઘો ત્રાટક્યો, જનજીવન પ્રભાવિત
ઘુસણખોરીના પ્રયત્નોમાં વૃદ્ધિની આશંકા : એંટની
વિહિપ દ્વારા રાજસ્થાન બંધનું આહ્વાન
રાજ્યો વધારે સતર્કતા દાખવે : ગૃહમંત્રાલય
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace