યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રાષ્ટ્રીય
જયપુર વિસ્ફોટના મૃતકોની યાદી
જયપુર (ભાષા), 14 મે 2008   ( 16:00 IST )
જયપુરમાં કાલે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા લોકોમાંથી 56 લોકોના મૃતદેહ સવાઈ માનસિંહ હોસ્પિટલમાં છે. તેમાંથી 42 લોકોની ઓળખ થઈ ચૂકી છે. બાકી 14 ની ઓળખ બાકી છે.

જે મૃતકોની ઓળખ થઈ ચૂકી છે તેમના નામ નીચે મુંજબ છે

મૈના પત્ની અનવર .(નિવાસી સીકર)
બાનો પુત્રી મોહમ્મદ સાબિર (સીકર)
તારાશંકર પુત્ર સત્યનારાયણ (જયપુર)
હરીશ પુત્ર તીરથદાસ (બ્રહ્મપુરી જયપુર)
સુમેરા રંજન પુત્રી મુસ્તફા ખાન (બ્રહ્મપુરી જયપુર)
કુમારી રેશમા (જયપુર)
એની ખાન પુત્રી લિયાકત અલી (જયપુર)
ઇકબાલ અહમદ પુત્ર ગૌસ અહમદ (જયપુર)
ભગવતી દેવી પત્ની નટવર ગોપાલ (જયપુર)
રામ પ્રસાદ પુત્ર નાથૂલાલ .(જયપુર)
વિજય કુમાર ગુપ્તા પુત્ર બાબૂલાલ .(જયપુર)
ગોપાલ સિંહ પુત્ર નમાલોમ .(સાંભર)
આશા રામ ગૂજર પુત્ર લાદૂરામ .(ટોંક)
મહેંદ્ર કુમાર સેન પુત્ર પ્રકાશચંદ્ર (અલવર)
પ્રબલ પ્રતાપ પુત્ર બનવારી લાલ (જયપુર)
ચમનલાલ બાગડા પુત્ર રામચંદ્ર (જયપુર)
રામૂ પ્રજાપત પુત્ર લોહા પ્રજાપત (બિહાર)
સાવિત્રી દેવી પત્ની પ્રભુ સિંહ (જયપુર)
નરેંદ્ર કુમાર તંવર પુત્ર ચમનલાલ (જયપુર)
કિશન કુમાર પુત્ર સુરેશ (જયપુર)
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઈંન્દોરમાંથી 32 સંકાસ્પદોની ધરપકડ
દિલ્લીમાં મેઘો ત્રાટક્યો, જનજીવન પ્રભાવિત
ઘુસણખોરીના પ્રયત્નોમાં વૃદ્ધિની આશંકા : એંટની
વિહિપ દ્વારા રાજસ્થાન બંધનું આહ્વાન
રાજ્યો વધારે સતર્કતા દાખવે : ગૃહમંત્રાલય
સુરક્ષાબળની ચાર કંપનીઓ જયપુર રવાના
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace