|
| પ્રભાકરન જીવિત : એલટીટીઈનો દાવો |
| કોલંબો (ભાષા), મંગળવાર, 19 મે 2009 ( 12:03 IST ) | |
એલટીટીઈએ મંગળવારના રોજ દાવો કર્યો છે કે પ્રભાકરન હજી સુધી જીવીત છે. એલટીટીઈના વિદેશી વિંગના નેતા એસ પદમાનાથને દાવો કર્યો છે કે, શ્રીલંકન સેના અને સરકારનો દાવો પાયાવિહોણો છે કે, પ્રભાકરન માર્યો ગયો છે.
એલટીટીઈના આ દાવાને કારણે શ્રીલંકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શ્રીલંકન સરકારે હવે પ્રભાકરન માર્યો ગયો છે તે અંગેના નક્કર પુરાવા દુનિયાને આપવા પડશે કારણે કે શ્રીલંકાએ હજી સુધી એવા કોઈ પુરાવા આપ્યા નથી.
પદમનાથને કહ્યું હતુ કે, પ્રભાકરન જીવતો છે અને ભવિષ્યમાં પણ તે તમિલ લોકો માટે લડતો રહેશે. જો કે તેઓએ પ્રભાકરન હાલમાં ક્યાં છે તે અંગે જણાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|