યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
બેવડી રમત રમી રહ્યું છે પાક : ગેટ્સ
વોશિંગ્ટન (ભાષા), મંગળવાર, 19 મે 2009   ( 11:11 IST )
પાકિસ્તાન પર દ્રિતરફી રમત રમવાનો આરોપ લગાવતા અમેરિકાના રક્ષામંત્રી રોબર્ટ્સ ગેટ્સે કહ્યું છે કે, ઈસ્લામવાદ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકી નેતૃત્વના પક્ષમાં હોવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, ત્યાં તે ચરમપંથી તત્વોથી પણ સંબંધ જાળવી રાખીને બેઠું છે.

ગેટ્સે એક મુલાકાતમાં જણાવ્યું કે, આ સમૂહ સાથે સંબંધ જાળવી રાખવા મારા વિચારથી રણનીતિક ચાલ છે.

ગેટ્સે કહ્યું કે, તેને જાણ નથી કે, અફઘાનિસ્તાનમાં કોણ જીતવા જઈ રહ્યું છે. તેમને એ પણ જાણ છે કે, સીમાડાના ક્ષેત્રોમાં શું થવાનું છે એટલા માટે એક હદ સુધી તે દ્રિતરફી રમત રમી રહ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
તમિલ વિદ્રોહી નેતા પ્રભાકરણ ઠાર
લિટ્ટેનો "રાજકુમાર" ઘાયલ
મેક્સિકોમાં ફ્લુમાં 68 મોત
અમેરિકામાં ભૂકંપના ઝટકા
કોગ્રેસની જીતનો ટોરેન્ટોમાં જશ્ન
તાલિબાનને હરાવી દેશે પાક : ગિલાની
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...