|
| લિટ્ટેનો "રાજકુમાર" ઘાયલ |
| કોલંબો (ભાષા), સોમવાર, 18 મે 2009 ( 11:32 IST ) | |
શ્રીલંકાના સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક ટુકડીની કમાન સંભાળી રહેલા લિટ્ટે પ્રમુખ પ્રભાકરણનો મોટો પુત્ર ચાર્લ્સ એન્થની ગંભીર રીતે ઘાયલ થયો છે. એવું પણ માનવામાં આવે છે કે અત્યાર સુધી તે માર્યો પણ ગયો છે.
અહેવાલમાં બહાર આવ્યા મુજબ અંદાજે 20 વર્ષની ઉંમરનો એન્થની શ્રીલંકાના સુરક્ષા દળો સાથેના યુધ્ધમાં ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી હતી.
ધરપકડ કરાયેલા એક આત્મઘાતી લિટ્ટેના છાપામાર શખ્સે આ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, લિટ્ટેના બાનુ અને લક્ષ્મણ જેવા કેટલાય મુખ્ય નેતાઓ સાથે તે સુરક્ષા દળો સાથેના યુધ્ધમાં ભાગ લઇ રહ્યો હતો.
સેના સુત્રોના જણાવ્યા મુદજ લિટ્ટે પ્રમુખ વેલ્લુપિલ્લાઇ પ્રભાકરણના મોટા પુત્ર ચાર્લ્સ એન્થની અંગે કહેવામાં આવે છે કે તે સેનાની ગોળીબારીથી ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. જે સમયે તે પુધુક્કુડિયારૂપ પૂમાં હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|