|
| મેક્સિકોમાં ફ્લુમાં 68 મોત |
| મેક્સિકો, રવિવાર, 17 મે 2009 ( 14:18 IST ) | |
મેક્સિકોમાં બે વધુ લોકોના સ્વાઇન ફ્લુથી મોત થયાની વિગતો બહાર આવ્યા બાદ આ મહારોગથી મરનારનો આંકડો વધીને 68 થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મંગળવારે બાજા કેલિફોર્નિયા વિસ્તારમાં એક અને મેક્સિકો સિટીમાં એક અન્ય વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મોત થયું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|