|
| અમેરિકામાં ભૂકંપના ઝટકા |
| વોશિંગ્ટન, રવિવાર, 17 મે 2009 ( 14:17 IST ) | |
અમેરિકાના અલાસ્કા પ્રાંતના દક્ષિણ વિસ્તારમાં ભૂકંપના શ્રેણીબધ્ધ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આ ઝટકાની સૌથી વધુ તીવ્રતા 5.9 નોંધાઇ હતી.
અમેરિકી ભૂગર્ભ સર્વેએ જાણકારી આપી છે કે, અમેરિકાના અલાસ્કાની ખાડીમાં ગઇકાલે ભારતીય સમયાનુસાર રાતે 11-52 મિનિટે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા.
ભૂકંપના આ ઝટકા 12 કિલોમીટરની ઉંડાઇએથી અનુભવાયા હતા. આ અલાસ્કાના સૌથી મોટા નગર આંકારેજથી 560 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અનુભવાયો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|