યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
કોગ્રેસની જીતનો ટોરેન્ટોમાં જશ્ન
ટોરેન્ટો, રવિવાર, 17 મે 2009   ( 14:17 IST )

ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનની જીતનો અહીં જશ્ન બનાવતાં ભારતીય કેનેડિયનોએ સ્વાગત કરતાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી સિંહના નેતૃત્વમાં સ્થિર સરકાર અને આર્થિક સમુધ્ધિના પક્ષમાં લોકોએ જનાદેશ આપ્યો છે.

કેનેડિયન માનવ અધિકાર આયોગના પૂર્વ કમિશ્નર બી એસ ઉબેલે કહ્યું કે, વૈશ્વિક આર્થિક મંદીના તબક્કામાં પણ જ્યારે લોકોની નોકરીઓ છુટી રહી હતી તેમજ નિર્માણ અને કૃષિમાં ખરાબ પ્રદર્શન દેખાઇ રહ્યું છે ત્યારે યુપીએ ફરી એકવાર સત્તા હાંસલ કરી એ મહત્વની વાત છે.

તેમણે કહ્યું કે સ્થિરતા નિરંતરતા વૃધ્ધિ અને આર્થિક વિકાસના પક્ષમાં લોકોએ જનાદેશ આપ્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
તાલિબાનને હરાવી દેશે પાક : ગિલાની
સ્પેનમાં ગર્ભપાત કાનૂની બનાવાની તૈયારી
હોટેસ્ટ મહિલાઓની યાદીમાં મિશેલ
કાન મહોત્સવ શરૂ
મિશન પર રવાના એટલાંટિસ
પાકમાં 3,60,000 લોકો બેઘર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...