|
| હોટેસ્ટ મહિલાઓની યાદીમાં મિશેલ |
| વોશિંગ્ટન (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 12:19 IST ) | |
પ્રથમ વખત અમેરિકાની કોઈ પ્રથમ મહિલાએ મૈક્સિમ પત્રિકાની વિશ્વની 100 ટોચની હોટેસ્ટ મહિલાઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા પણ આ યાદીમાં 93 માં સ્થાન પર છે.
બ્રિટિશ આંતરરાષ્ટ્રીય પત્રિકાએ તે સૂરુચિપૂર્ણ તસ્વીર પ્રકાશિત કરી છે જે વ્હાઈટ હાઉસ તરફથી આધિકારિક રીતે જારી કરવામાં આવી છે. તેના પર શિર્ષક આપવામાં આવ્યું છે કે, અમેરિકાને આ પ્રકારના પ્રોત્સાહનની સાચે જ જરૂરિયાત છે.
પત્રિકાએ તેના પતિ બરાક ઓબામાની પણ પ્રશંસા કરી છે. ઓબામાના શપથ ગ્રહણ બાદ વિશ્વભરના ફેશન વિશેષજ્ઞ મિશેલને સ્ટાઈલ આઈકોન જણાવી રહ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|