|
| કાન મહોત્સવ શરૂ |
| કાન (ફ્રાંસ), ગુરુવાર, 14 મે 2009 ( 13:43 IST ) | |
ફ્રાંસના કાન શહેરમાં બુધવારથી શરૂ થયેલા 62 માં કાન ફિલ્મોત્સવમાં પોતાની સુંદરતા વિખેરવા માટે પૂરી રીતે તૈયાર છે. 12 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દુનિયાભરના ચર્ચિત ફિલ્મી કલાકારોનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે.
મહોત્સવની શરૂઆત કોમેડી 3-ડી ફિલ્મ 'અપ' ના પ્રદર્શનથી થઈ. પીટ ડૉક્ટર્સ દ્વારા નિર્મિત 90 મિનિટની આ ફિલ્મને મોજૂદ દર્શકોએ ખુબ જ વખાણી. સર્વપ્રથમ રેડ કારપેટ ફોટો શૂટ રાઉન્ડમાં આ મહોત્સવના જૂરી સભ્યોએ ફોટો ખેંચાવડાવ્યાં જેમાં ભારતીય સિને જગતની મશહૂર અભિનેત્રી શર્મિલા ટૈગોર પણ શામેલ છે.
માનવામાં આવી રહ્યું છે કે, એશ્વર્યા રાય બચ્ચનના સ્થાને સોનમ કપૂર અહીં ભારતીય કલા અને સૌંદર્યનો જલવો વિખેરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|