|
| મિશન પર રવાના એટલાંટિસ |
| વોશિંગ્ટન (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 15:40 IST ) | |
હબલ અંતરિક્ષ દૂરબીનના સમારકામ માટે એટલાંટિસ અંવકાશ યાન સોમવારે ફ્લોરિડાના કેનેડી અવકાશ કેન્દ્રથી રવાના થઈ ગયું.
હબલના સમારકામ માટે એટલાંટિસનું પાંચમું અને અંતિમ અભિયાન સોમવારે ફ્લોરિડાના કેપ કેનાવરલ સ્થિત કેનેડી અવકાશ કેન્દ્રથી રવાના થયું.
એટલાંટિસના સાત સભ્ય ચાલક દળના સભ્ય હબલ દૂરબીનમાં બે નવા ઉપકરણોને લગાડવા, બે જૂના ઉપકરણોની મરામ્મત અને અન્ય હાર્ડવેયરને હટાવવા માટે અવકાશમાં પાંચ વખત ચહેલપહેલ કરશે.
અમેરિકી અવકાશ એજેંસી નાસાને આશા છે કે, આ સમારકામથી હબલનો જીવનકાળ વર્ષ 2014 સુધી વધી જશે અને તે બ્રહ્માંડની ઉત્પત્તિ અને પ્રકૃતિ વિષે માહિતી મોકલતી રહેશે. હબલ દૂરબીનને 1990 માં અવકાશમાં મોકલવામાં આવ્યું હતું અને ત્યાર બાદથી તે બ્રહ્માંડની ઉમરના નિર્ધારણ, આકાશગંગાઓના કેન્દ્રમાં બ્લેક હોલ્સ થવા અને ગ્રહોની નિર્માણ પ્રક્રિયા વિષે મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|