યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પાકમાં 3,60,000 લોકો બેઘર
જિનેવા (ભાષા), મંગળવાર, 12 મે 2009   ( 14:10 IST )
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ કહ્યું છે કે, પશ્વિમોત્તર પાકિસ્તાનમાં સંઘર્ષમાં લગભગ 3,60,000 લોકો બેઘર થઈ ચૂક્યાં છે. એજન્સીએ આંતરરાષ્ટ્રીય સમુદાયથી બેઘર થયેલા લોકોની સહાયતા કરવાની અપીલ કરી છે.

એજન્સીના ઉચ્ચાયુક્ત એંટોનિયો ગુએટ્રેસે સોમવારે આંતરરાષ્ટ્રીય સમુદાયથી સહાયતાની અપીલ કરી. પશ્વિમોત્તર પાકિસ્તાનમાં સેના તાલિબાન વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે જેમાં અસંખ્ય આતંકી મૃત્યુ પામ્યાં.

ગુએટ્રેસે કહ્યું કે, બે મે સુધી બેઘર થનારા લોકોની સંખ્યા 3,60,000 પહોંચી ગઈ હતી. હજુ પણ લોકો ઘરોને છોડી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ત્યાંથી નીકળનારા લોકોની સ્થિતિ ખુબ જ ખરાબ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મિંગોરાથી લોકોનું પલાયન જારી
શરીફ જરદારીથી વધુ લોકપ્રિય
પાક.ના વિસ્થાપિતોને અમેરિકાની સહાય
ક્યૂબામાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ
પાકમાં સેન્ય અભિયાન, 700 તાલીબાની ઠાર
પેશાવરમાં બ્લાસ્ટ, 10 ના મૃત્યુ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...