યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પાક.ના વિસ્થાપિતોને અમેરિકાની સહાય
ઈસ્લામાબાદ (ભાષા), મંગળવાર, 12 મે 2009   ( 11:06 IST )
અમેરિકાએ આજે જણાવ્યું છે કે, તે ઉત્તરી પશ્ચિમી પાકિસ્તાનમાં તાલિબાન વિરોધી કાર્યવાહીને પગલે વિસ્તાપિત થતાં પરિવારોને 49 લાખ ડોલરની સહાય કરશે.

સંયુક્ત રાષ્ટ્ર અધિકારીઓ અનુસાર અત્યાર સુધી લગભગ 360 000 થી વધારે લોકોને સ્વાત અને નજીકના વિસ્તારોમાં આ કાર્યવાહીને પગલે પોતાનું ઘર છોડવું પડ્યું છે.

અમેરિકી દૂતાવાસે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, અમેરિકાના નાગરિક પાકિસ્તાનના બુનેર દીર અને સ્વાતમાં વિસ્થાપિત થયેલા પરિવારોને આપાતકાલીન સહાયતાના રૂપમાં 49 કરોડ ડોલરની આર્થિક મદદ દેશે. આ રકમનો ઉપયોગ ટેંટ, ધાબળા, ભોજન બનાવવા અને અન્ય જરૂરી સામાનની ખરીદીમાં થશે.

અમેરિકી રાજદૂત એને ડબ્લ્યૂ પૈટરસનના અનુસાર અમે જરૂરિયાતમંદ લોકોને જલ્દી સહાયતા પૂરી પાડવા માટે દૃઢપ્રતિજ્ઞ છીએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ક્યૂબામાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ
પાકમાં સેન્ય અભિયાન, 700 તાલીબાની ઠાર
પેશાવરમાં બ્લાસ્ટ, 10 ના મૃત્યુ
સીઆઈએ તાલિબાનની જન્મદાતા : ઝરદારી
દ. આફ્રિકાના નાણામંત્રી પદે ગુજરાતી
પતિ પત્નીને લાફો મારે તો ગુનો નહીં !
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...