યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ભારત જળસમજૂતિનું પાલન કરે-પાકિસ્તાન
ઈસ્લામાબાદ, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 12:56 IST )
ભારત સિંધુ જળ પ્રણાલીનાં વિભાજન અંગે આંતરરાષ્ટ્રીય સમજૂતિનું પાલન કરે તેવી પાકિસ્તાને આશા વ્યક્ત કરી છે.

પાકિસ્તાને આશા વ્યક્ત કરી છે કે ભારત નાના સ્થાનિક લાભો માટે બીજા ક્ષેત્રીય લાભોને નજરઅંદાજ નહીં કરે.પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ચિનાબ નદીનું પાણી રોકી રહ્યું છે. જેની ખુબ મોટી કિંમત પાકિસ્તાનને ચુકવવી પડશે.

તેમણે કહ્યું હતું કે ન્યુયોર્કમાં થયેલી સંધિ મુજબ મનમોહનસિંહે આશ્વાસન આપ્યું હતું કે તેમનો દેશ જળ સંધિઓનાં પ્રતિ ગંભીર રીતે પ્રતિબદ્વ છે. આ બેઠકમાં સિંહે ઝરદારીને જણાવ્યું હતું કે ભારત નદીનાં પાણી વિભાજન વિશે પાકિસ્તાનની ચિંતાઓને ધ્યાનમાં રાખશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સિસ્ટર અલ્ફોંઝાને સંતને દરજ્જો
અફઘાનિસ્તાનમાં 12 આતંકીઓનાં મોત
પાક.માં અમેરિકી મિસાઈલ હુમલોઃસેકડોનાં મોત
ગર્ભપાતનાં વિરોધમાં પાલિન આગળ આવ્યા
ચેચેન્યામાં ભૂકંપઃ13નાં મોત
ઉ.કોરીયાને બ્લેક લીસ્ટમાંથી હટાવતું અમેરિકા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...