|
| સિસ્ટર અલ્ફોંઝાને સંતને દરજ્જો |
| વેટીકન સિટી, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 12:17 IST ) | |
બાસઠ વર્ષ પહેલાં દુનિયાને અલવિદા કરી દેનાર ભારતનાં કેરળની સિસ્ટર અલ્ફોંઝાને પોપ બૈનેડિક્ટ 16મા એ સંતની ઉપાધિ આપી છે.
રોમનાં વેટીકન સિટી ખાતે યોજાયેલ સમારોહમાં પોપે સિસ્ટર અલ્ફોંઝાને સંતની ઉપાધિ આપી હતી. ફક્ત 36 વર્ષની ઉંમરે નશ્વર દેહનો ત્યાગ કરનાર સિસ્ટર અલ્ફોંઝા પ્રથમ ભારતીય મહિલા છે જેને સંતની ઉપાધિ આપવામાં આવી છે.
આ પ્રસંગ પોપે ઓરીસ્સા અને કર્ણાટકમાં ખ્રિસ્તીઓ ઉપર થઈ રહેલાં હુમલાઓની નિંદા કરી હતી. તેમણે શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|