|
| અફઘાનિસ્તાનમાં 12 આતંકીઓનાં મોત |
| કંધાર, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 12:07 IST ) | |
અફઘાનિસ્તાનમાં શનિવારે વિવિધ ઘટનાઓમાં 12 આતંકવાદીઓ માર્યા ગયા હતાં. જ્યારે સેનાનાં કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 6 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનાં જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલામાં પાંચ સ્થાનિક નાગરિકો અને એક સૈનિક ઘાયલ થયો છે. જ્યારે સેનાનાં વાહનને નુકશાન પહોચ્યું છે.
આ સિવાય ગઠબંધન સેનાની કાર્યવાહીમાં તાલિબાનનાં સાત સદસ્યોનું મોત થયું છે. જ્યારે અન્ય ઘટનાઓમાં પાંચ આતંકવાદીઓનાં મોત થયા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|