યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પાક.માં અમેરિકી મિસાઈલ હુમલોઃસેકડોનાં મોત
ઈસ્લામાબાદ, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 11:58 IST )

પાકિસ્તાનનાં અશાંત ઉત્તરી વઝીરીસ્તાનનાં આદિવાસી વિસ્તારમાં સંદીગ્ધ અમેરિકી હુમલામાં કેટલાય નાગરિકોનાં મોત થયા હોવાની આશંકા છે. ચોક્કસ આંકડો મળી શક્યો નથી..

પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા મુજબ મુખ્ય શહેર મીરાંશાહનાં એક ઘર પર બે મિસાઈલો છોડવામાં આવી હતી.જેમાં ઘાયલ અને મૃત્યુ પામેલાઓની સંખ્યા અંગે ચોક્કસ આંકડો મળી શક્યો નથી.

જો કે પાકિસ્તાને પોતાનાં વિસ્તારમાં અમેરિકી હુમલાનો જોરદાર વિરોધ કર્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગર્ભપાતનાં વિરોધમાં પાલિન આગળ આવ્યા
ચેચેન્યામાં ભૂકંપઃ13નાં મોત
ઉ.કોરીયાને બ્લેક લીસ્ટમાંથી હટાવતું અમેરિકા
પેરૂમાં ડાબેરી વડાપ્રધાનની નિમણુંક
શરીફ બંધુ તાલિબાનનાં હીટલીસ્ટમાં
મૈત્રી એક્સપ્રેસનો સમય બદલવાની માંગ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...