|
| ગર્ભપાતનાં વિરોધમાં પાલિન આગળ આવ્યા |
| ડેવનપોર્ટ, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 11:30 IST ) | |
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ પદની રીપબ્લીકન ઉમેદવાર સારા પાલીન સાર્વજનિક રીતે અવાજ ઉઠાવ્યો છે.
પાલિને જણાવ્યું હતું કે તે દરેક વ્યક્તિને જીવન આપવામાં માને છે. ઉલ્લેખનીય છે કે પાલિનનું બાળક ડાઉંસ બિમારીથી પીડિત છે. ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર જોન મૈક્કેન નાં રનીંગ મેટ તરીકે પસંદ થનાર પાલિને ગર્ભપાત અંગેનાં પોતાના વિચારો આગળ વધાર્યા છે.
પેન્સેલ્વાનિયાનાં જોન્સટાઉનમાં ગઈકાલ રાત્રે એક રેલીને સંબોધિત કરી રહેલાં પાલિન રાષ્ટ્રપતિ પદનાં ડેમોક્રેટ ઉમેદવાર બરાક ઓબામાની આલોચના કરી હતી. ગર્ભપાતનાં મુદ્દે ઓબામાનાં કડક વલણને લઈને પાલીને તેની ટીકા કરી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|