યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
ચેચેન્યામાં ભૂકંપઃ13નાં મોત
મોસ્કો, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 11:19 IST )
રૂસનાં અશાંત એવા ચેચેન્યા પ્રાંતમાં જબરજસ્ત ભૂકંપમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ ખુબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે.

રૂસી સમાચાર સંસ્થાનાં જણાવ્યા મુજબ ભૂકંપ શનિવારે બપોરે દોઢ વાગ્યે આવ્યો હતો. જેને કારણે રોડ, વિજળી , પુરવઠો અને સંચાર વ્યવસ્થાને ખુબ મોટું નુકશાન પહોચ્યું છે. સ્ટ્રાસબર્ગ લેબોરેટરીનાં જણાવ્યા મુજબ આ ભૂકંપની તીવ્રતા 6.3 રીસ્કલ સ્કેલની હતી. જેનું કેન્દ્ર ચેચેન્યા હતું.

આ ભૂકંપને કારણે ચેચેન્યાનાં રસ્તા ખુબ ખરાબ બની ગયા છે. તેમજ ઘણાં વિસ્તારોમાં વિજળી ગાયબ થઈ ગઈ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઉ.કોરીયાને બ્લેક લીસ્ટમાંથી હટાવતું અમેરિકા
પેરૂમાં ડાબેરી વડાપ્રધાનની નિમણુંક
શરીફ બંધુ તાલિબાનનાં હીટલીસ્ટમાં
મૈત્રી એક્સપ્રેસનો સમય બદલવાની માંગ
યમન કિનારે 100 લોકોનાં ડુબવાની આશંકા
પાલીને પદનો દુરપયોગ કર્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...