|
| ઉ.કોરીયાને બ્લેક લીસ્ટમાંથી હટાવતું અમેરિકા |
| વોશિગ્ટન, 12 ઑક્ટોબર 2008 ( 10:56 IST ) | |
પરમાણુ નિરીક્ષણની માંગને લઈને અમેરિકા નબળું પડ્યું છે. તેણે ઉત્તર કોરીયાને આતંકવાદઓને પ્રોત્સાહન આપતાં બ્લેક લીસ્ટમાંથી હટાવી લીધું છે.
એક સમયે અમેરિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે ઉત્તર કોરીયાને બધી જ ખરાબ વસ્તુઓની ધરી જણાવ્યું હતું.
અમેરિકાનાં પગલાંથી કેટલાંક રૂઢીવાદીઓને આચંકો લાગ્યો છે. તેમનું માનવું છે કે ઉત્તર કોરીયાને બ્લેક લીસ્ટમાંથી હટાવવું , તે તેનાં ખરાબ વ્યવહારને ઈનામ આપવા બરાબર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|