યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પેરૂમાં ડાબેરી વડાપ્રધાનની નિમણુંક
લીમા, રવિવાર, 12 ઑક્ટોબર 2008   ( 10:46 IST )
પેરૂનાં રાષ્ટ્રપતિ એલન ગાર્સિયાએ ડાબેરી ગર્વનર યેહુદે સિમોનને દેશનાં નવા પ્રધાનમંત્રી તરીકે નિમણુંક કરી છે.

સિમોન પ્રતિબંધિત ટ્યુપાક અમારૂ વિદ્રોહીઓ સાથે સંબંધ રાખવાને કારણે તે જેલ પણ જઈ આવ્યો છે. 61 વર્ષીય સિમોન વર્તમાન પ્રધાનમંત્રી જ્યોર્જ ડેલ કૈસ્ટીલોનું સ્થાન લેશે. જેણે શુક્રવારે તેનાં 13 પ્રધાનોની સાથે રાજીનામું આપી દીધું હતું.

તેલ ઉદ્યોગ કૌભાંડને લઈને વિપક્ષ દ્વારા સંસદમાં લવાયેલ નિંદા પ્રસ્તાવને ટાળવા માટે કૈસ્ટીલોએ રાજીનામું આપ્યું હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શરીફ બંધુ તાલિબાનનાં હીટલીસ્ટમાં
મૈત્રી એક્સપ્રેસનો સમય બદલવાની માંગ
યમન કિનારે 100 લોકોનાં ડુબવાની આશંકા
પાલીને પદનો દુરપયોગ કર્યો
ઓબામાનું અપમાન ન કરોઃ મૈક્કેન
પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...