યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
શરીફ બંધુ તાલિબાનનાં હીટલીસ્ટમાં
ઈસ્લામાબાદ, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 19:27 IST )
એક મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ પાકિસ્તાની તાલિબાનનાં પ્રમુખ બૈતુલ્લાહ મહસુદનાં હીટલીસ્ટમાં છે. મહસૂદ પર બેનઝીર ભુટ્ટોની હત્યાનો આરોપ છે.

હાલમાં પીએમએલ એનનાં સાંસદ રશીદ અકબર નવાનીનાં ભક્કર સ્થિત ઘર પર થયેલાં હુમલાની તપાસ કરી રહેલાં સુત્રોએ જણાવ્યું હતું કે મહેસુદ નવાઝ શરીફ અને પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી શહબાઝને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ તહરીક એ તાલિબાન પાકિસ્તાને એક ઉગ્રવાદીને લાહોર મોકલ્યો છે. જે શરીફ બંધુની ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યું છે.

લાહોર મોકલાયેલા શખ્સનું નામ મૌલવી ઔબેદુલ્લાહ છે. જે ગત જુલાઈમાં લાહોરમાં બે સપ્તાહ રોકાયો હતો. તે શરીફ બંધુનાં આવન જાવનનાં રસ્તાઓનું બારીકાઈ નિરીક્ષણ રાખી રહ્યો છે. જે શરીફનાં રાવલપિંડી સ્થિત ફાર્મફાઉસ પર જાય છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મૈત્રી એક્સપ્રેસનો સમય બદલવાની માંગ
યમન કિનારે 100 લોકોનાં ડુબવાની આશંકા
પાલીને પદનો દુરપયોગ કર્યો
ઓબામાનું અપમાન ન કરોઃ મૈક્કેન
પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત
થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...