યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
મૈત્રી એક્સપ્રેસનો સમય બદલવાની માંગ
ઢાકા, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 13:21 IST )
બાંગ્લાદેશ રેલ્વે ઢાકા અને કોલકત્તા વચ્ચે ચાલતી ટ્રેન સેવા મૈત્રી એક્સપ્રેસનો સમય બદલવાનો પ્રસ્તાવ કરશે.

યાત્રીઓની સુવિદ્યા વધારવા માટે બાંગ્લાદેશ ટ્રેનનાં વર્તમાન સમયમાં ફેરફાર કરવાની માંગ કરશે. એક સમાચાર સંસ્થાનાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશ રેલ્વે મૈત્રી એક્સપ્રેસને મંગળવારે ઢાકા પહોચે અને બુધવારે કોલકત્તા જવા રવાના થાય તેમ ઈચ્છે છે.

બીઆરનાં મહાનિર્દેશક બિલાયત હુસૈનનાં જણાવ્યા મુજબ વર્તમાન સમય મુજબ કોઈ યાત્રી ટ્રેનથી કોલકત્તા જાય તો તેને પાછા આવવા સાત દિવસ કોલકત્તા રોકાવું પડે છે. તેથી યાત્રીઓ બસથી મુસાફરી કરવાનું પસંદ કરે છે.

રેલ્વે અધિકારીઓનાં જણાવ્યા મુજબ આગામી મહિને યોજાનાર રેલ્વેની બેઠકમાં આ પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને મંજુર કરવામાં આવશે તો આગામી જાન્યુઆરીથી તેનો અમલ કરવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
યમન કિનારે 100 લોકોનાં ડુબવાની આશંકા
પાલીને પદનો દુરપયોગ કર્યો
ઓબામાનું અપમાન ન કરોઃ મૈક્કેન
પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત
થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા
પાક. : માર્ગ દુર્ઘટનામાં 20 ના મૃત્યુ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...