|
| યમન કિનારે 100 લોકોનાં ડુબવાની આશંકા |
| ન્યુયોર્ક, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 12:27 IST ) | |
એડનની ખાડીમાં યમન કિનારે તસ્કરોએ બળ પ્રયોગ કારણે લગભગ 100 લોકોનાં મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.
આ બનાવમાં જીવતા બચેલાં 47 લોકોએ સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ (યુએનએચસીઆર)ને બતાવ્યું હતું કે સોમાલી બંદરમાં બોસાસો નજીક તસ્કરોએ હોડી પર સવાર 150 યાત્રીઓ આગળ વધ્યા. તેમને તે ખાડી પાર કરતાં ત્રણ દિવસ લાગ્યા હતાં.
તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ યમનનાં કિનારે પાંચ કિલોમીટર પૂર્વમાં તેમને ઉતરવાનું કહેવામાં આવ્યું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|