યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પાલીને પદનો દુરપયોગ કર્યો
એકોરંજ, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 12:19 IST )
અલાસ્કાની વિધાનસભા સમિતિનાં મુખ્ય તપાસકર્તાએ તપાસનાં અંતે જાહેર કર્યું છે કે સારા પાલિને ગર્વનર તરીકે પોતાના અધિકારોનો દુર્રપયોગ કરવા માટે દોષી જાહેર કરી છે.

પાલીને પોતાના પદનો દુર્રપયોગ કરીને પોતાની બહેનનાં પૂર્વ પતિને રાજ્ય પોલીસ અધિકારીને પદ પરથી હટાવી દીધો હતો. આ આરોપને કારણે ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર સારાની રાજકીય છબી ખરાબ થઈ ગઈ છે. તેમજ તેને આગળ જઈને મુશ્કેલી પડી શકે છે.

તપાસ સમિતિનાં જણાવ્યા મુજબ વોલ્ટર માનેગનને એટલા માટે નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો. કારણ કે તેણે એક પોલીસ અધિકારીને નોકરીમાંથી કાઢી શક્યો નહીં. અને તે માટેનાં દબાણ સામે પણ તે ઝુક્યો નહતો. માનેગનનાં અનુસાર અલાસ્કાનાં ગર્વનર સારાની બહેનનાં પતિને હટાવવા માટે દબાણ કર્યુ હતું. સારાની બહેને તેના પતિને છુટેછેડા આપ્યા હતાં.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઓબામાનું અપમાન ન કરોઃ મૈક્કેન
પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત
થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા
પાક. : માર્ગ દુર્ઘટનામાં 20 ના મૃત્યુ
અફઘાનમાં 36 આતંકવાદી ઠાર
મિસાઈલ હુમલામાં નવના મૃત્યુ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...