|
| ઓબામાનું અપમાન ન કરોઃ મૈક્કેન |
| લેકવિલે, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 12:05 IST ) | |
રિપબ્લીકન પક્ષનાં રાષ્ટ્રપતિ પદનાં દાવેદાર જોન મૈક્કેને પોતાનાં સમર્થકોને આહ્વાહન કર્યું હતું કે તે રેલી અને સભામાં બરાક ઓબામા માટે અપમાનજનક અને આલોચનાત્મક વાતો કરવાનું બંધ કરે. તેમણે કહ્યું હતું કે તે વ્હાઈટ હાઉસની રેસમાં પોતાના પ્રતિદ્વંદ્વી ઓબામાનું સંપૂર્ણ સન્માન કરે છે.
ન્યુઝવીકનાં નવા સર્વેક્ષણમાં પ્રતિદ્વંદ્વી ઓબામાને 11 અંકોની બઢત મળી હતી. જેને કારણે મૈક્કેને મિનેસોટમાં યોજાયેલ એક રેલીમાં કહયું હતું કે આપણે લડવા માંગીએ છીએ. પણ આપણે તેમનું સન્માન કરવું જોઈએ. હું સેનેટર ઓબામા અને તેમની ઉપલબ્ધિનાં પ્રતિ આદર અને સન્માન કરૂં છું.
મૈક્કેન અને ઉપરાષ્ટ્રપતિ પદ માટેની તેમની પાર્ટીનાં ઉમેદવાર સારા પેલિનની રેલીમાં ક્યારે ઓબામાનાં નામનો ઉલ્લેખ થાય છે, ત્યારે તેમને આતંકવાદી અથવા જુઠા કહેવાનો અવાજ ઉઠવા લાગે છે. ઉલ્લેખનીય છે કે ફ્લોરિડામાં યોજાયેલી એક રેલીમાં એક વ્યક્તિએ ઓબામાને મારી નાંખવાની વાત કરી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|