યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
પેરૂમાં સેના પર હુમલોઃ14નાં મોત
લીમા, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 11:38 IST )
માઓવાદી સંગઠન શાઈનીંગ પાથનાં છાપામારોએ દક્ષિણ પેરૂમાં એક સૈન્ય કાફલા પર ઘાત લગાવીને કરેલાં હુમલામાં ઓછામાં ઓછા 12 સૈનિકો અને બે નાગરિકો સહિત 14 લોકોનાં મોત થયા હતાં. છેલ્લાં એક દશકમાં સેના પર થયેલો આ સૌથી ઘાતક હુમલો હતો.

સેનાનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતાં. રાજધાની લીમાથી 250 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હુઆનકાવેલિસાનાં એને અપુરિમૈક નદી ઘાટીની નજીક સૈનિકો અને નાગરિકોને લઈ જઈ રહેલ સેનાની ચાર ટ્રકો પર ગુરૂવારે રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો.

સેનાએ જાહેર કરેલા એક નિવેદનમાં આ હુમલો શાઈનીંગ પાથનાં ચરમપંથી ઉગ્રવાદીઓએ કર્યો હતો. અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે આ ઉગ્રવાદીઓ પેરૂમાં માદક દ્રવ્યોની તસ્કરીમાં સંલિપ્ત છે. અને તેમાંથી થતાં ફાયદાથી શસ્ત્રોની ખરીદી કરે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા
પાક. : માર્ગ દુર્ઘટનામાં 20 ના મૃત્યુ
અફઘાનમાં 36 આતંકવાદી ઠાર
મિસાઈલ હુમલામાં નવના મૃત્યુ
જ્યાં મેરીને સાહિત્યનો નોબેલ
પાકમાં આત્મઘાતી હુમલો, આઠ ઘાયલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...