|
| થાઈલેન્ડમાં બસ દુર્ઘટના, 22 મર્યા |
| બેંકોક (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 17:52 IST ) | |
પૂર્વી થાઈલેન્ડમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી બસ ખાણમાં પડી જતાં આજે ઓછામાં ઓછા 22 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 27 અન્ય ઘાયલ થયાં છે.
એક સત્તાવાર યાદીમાં જણાવામાં આવ્યું કે, તેમાં 22 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 27 અન્ય ઘાયલ થયાં છે. ઘાયલોને હાથ પગમાં ઈજા પહોંચી છે.
સ્થાનીય પોલિસ અધિકારી મેજર અક્કાપાર્ક જિતપ્રયૂને જણાવ્યું કે, બની શકે કે, દુર્ઘટના ચાલકની ભૂલના કારણે થઈ હોય જેના મૃત્યુ પામ્યાંની આશંકા છે. બસ ઉત્તરપૂર્વી ખોન કાઈન પ્રાંતના એક પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના વિદ્યાથીઓને લઈને જઈ રહી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|