|
| અફઘાનમાં 36 આતંકવાદી ઠાર |
| કાબુલ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 15:20 IST ) | |
અફઘાનિસ્તાનમાં સુરક્ષા ટુકડી સાથે અથડામણમાં ઓછામાં ઓછા 36 આતંકવાદી મૃત્યુ પામ્યાં છે. વિદ્રોહીઓ તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં 10 નાગરિકો પણ મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર છે.
અફઘાનિસ્તાનમાં મોજૂદ અમેરિકી સુરક્ષા ટુકડી તરફથી જારી યાદીમાં જણાવામાં આવ્યું છે કે, મધ્ય ઉરૂજગાન પ્રાંતમાં અફઘાન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા ટુકડી કાલે જ્યારે પેટ્રોલીંગ પર હતી ત્યારે બંદૂકો મોર્ટાર અને ગ્રેનેડથી તેમના પર હુમલો કરવામાં આવ્યો.
યાદીમાં જણાવ્યાનુસાર અફઘાન સુરક્ષા ટુકડી અને જોડાણ સેનાની જવાબી કાર્યવાહીમાં 12 આતંકવાદી મૃત્યુ પામ્યાં.
સ્થાનીય લોકોએ જણાવ્યું કે, વિદ્રોહીઓએ તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં 10 અફઘાન નાગરિક મૃત્યુ પામ્યાં. પ્રાંતના ગવર્નર અસાદુલ્લાહ હમદાને જો કે, મૃતકોની સંખ્યા છ જણાવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|