|
| મિસાઈલ હુમલામાં નવના મૃત્યુ |
| ઈસ્લામાબાદ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 11:53 IST ) | |
પાકિસ્તાનના ઉત્તરી વજીરિસ્તાન કબાયલી વિસ્તારમાં ગત રાત્રે સંદિગ્ધ અમેરિકી મિસાઈલ હુમલામાં છ વિદેશીઓ સહિત ઓછામાં ઓછા નવ લોકો મૃત્યુ પામ્યાં અને કેટલાક અન્ય ઘાયલ થયાં.
ટેલીવિજન ચૈનલોના રિપોર્ટ્સ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે, હુમલામાં મૃત્યુ પામેલા લોકો વિદેશી ઘર છે. સમાચારો અનુસાર વિસ્તારના તાપી ગામ પર કેટલીક મિસાઈલો છોડવામાં આવી અને ચાર ધડાકાઓ સાંભળવા મળ્યાં. સહર ગુલ નામના એક લબીલાઈ ઘરને નિશાન બનાવામાં આવ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|