યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર આંતરરાષ્ટ્રીય
જ્યાં મેરીને સાહિત્યનો નોબેલ
સ્ટોકહોમ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 09:58 IST )
ફ્રાંસના ઉપન્યાસકાર જ્યાં મેરી ગુસ્તાવ લા ક્લેજિઓને વર્ષ 2008 ના સાહિત્યનો નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સ્વીડિશ એકેડમીના 68 વર્ષીય જ્યાં મેરીને નવી પેઢીના એક એવા લેખક જણાવામાં આવ્યાં જેના સાહિત્યમાં એંદ્રિક ઉલ્લાસ, કાવ્યાત્મ જીવટતા, માનવીય અન્વેષણની અનોખી છબી મળે છે.

રોયલ સ્વીડિશ એકેડમીની નોબેલ સમિતિએ તેમની સાહસિક કથાઓ પર રચેલા ઉપન્યાસો, બાળ સાહિત્ય અને નિબંધ લેખનની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે એક કરોડ સ્વીડિશ ક્રોનરની રકમ પ્રદાન કરવામાં આવશે.

1985 બાદ પ્રથમ વખત કોઈ ફ્રાંસીસી લેખકને નોબલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાકમાં આત્મઘાતી હુમલો, આઠ ઘાયલ
બ્રિટેનને 500 અરબ પાઉન્ડનું રાહત પેકેજ
ઈરાક : આત્મઘાતી હુમલામાં 11 મર્યા
ભારતને ઈંધણ આપૂર્તિનું આશ્વાસન
મિશ્રમાં બિલ્ડીંગ પડવાથી 11 મૃત્યુ
નેપાળમાં વિમાન દુર્ઘટના, 18 મર્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...